जो आदमी बड़ा सोच सकता है, वो बडा कर सकता है|

TET-2 Free Book Download
Play Quiz & Win Prize

Rules For Mock Test

  • Mock Test Start Time: 02-07-2017 : 12:00:00 AM
  • Mock Test Last Time: 02-07-2017 : 11:59:59 PM
  • આ ક્વિઝમાં કુલ 30 પ્રશ્નો પૂછવામાં આવશે.
  • દરેક સાચા પ્રશ્નનો એક ગુણ રહેશે.
  • દરેક ખોટા પ્રશ્ન માટે ગુણ કાપવવામાં આવશે નહિ.
  • આ ક્વિઝ તમે માત્ર એક જ વાર આપી શકશો.
  • આ ક્વિઝ માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
  • વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવતી વખતે મોબાઈલ નંબર, ઈ-મેઈલ વગેરે સાચું આપવાનું રહેશે.
  • આ ક્વિઝનાં પરિણામ માટે સાચા ગુણ અને સમય ને ધ્યાનમાં લેવામાં આવશે.
  • જો એક કરતા વધારે વિદ્યાર્થીના પરિણામ સમાન આવશે તો ડ્રો દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવશે.
  • આ ક્વિઝનું પરિણામ બીજા દિવસે 10 વાગે વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે.
  • જે વિદ્યાર્થીનો 1 થી 10 માં નંબર આવશે તેનો સંપર્ક Gkgrips દ્વારા તેના મોબાઈલ ઉપર કરવામાં આવશે.
  • આ ક્વીઝ માટે ની તમામ શરતો તમને મંજુર હશે તો તમે આ ક્વીઝ રમી શકો છો.
  • આ ક્વીઝ બાબતનો આખરી નિર્ણય Gkgrips Team નો રહેશે.
  • Gkgrips.com એક એવી વેબસાઈટ છે કે જ્યાંથી વિદ્યાર્થીને દરેક સરકારી પરીક્ષાનું સાહિત્ય સંપૂર્ણ ફ્રી માં મળી રહે.
  • TET-2 Free Book Download Start Quiz & Win Books View Test Results GSSSB Senior Clerk Free Course Tet-2 Exam Free Course

Copyright © 2017-2018 Gkgrip All rights reserved.