ગુજરાતમા આ તારીખ થી શરુ થશે કોલેજો. આ ગાઈડલાઈન્સ કરવું પડશે પાલન.

When College Start in Gujarat

ગુજરાતમાં અને દેશમાં લોકડાઉન લાગુ પડ્યું તે પહેલાથી કોરોનાના કેસો વધતા જ ચાલુ પરીક્ષાએ શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. અંતે 21 સપ્ટેમ્બરથી કોન્ટેંન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને ગૃહ વિભાગે અનલોક 4 ની ગાઈડલાઈન્સમાં ધોરણ 8 થી 12 ની શાળાઓ સરકારના દિશા નિર્દેશોના પાલન સાથે ખોલવાની છૂટ આપી છે. પરંતુ ગુજરાત … Read more