ચૂંટણી જીતવા ટ્રમ્પ ચીનના આ ટાપુ પર મિસાઈલ ફોડશે

હાલ ચીન ભારત સાથે અવળચંડાઇ કરી રહ્યું છે. વારંવાર ભારતની સીમા સાથે ઘૂસવાના પ્રયાસ કરે છે અને ભારતને ધમકીઓ આપે છે, પરંતુ હાલ ભારતને અનેક દેશોનો સહારો મળી રહ્યો છે એટલે ભારત હવે દરે તેમ નથી. હાલ ભારતે ચીન સામે કાયમી મોરચે લડી શકાય તે માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે કરી દીધી છે. હાલમાં ભારત સાથે … Read more