સરકારની જાહેરાત, ડ્રાઇવિંગ લાઇસન્સને લઇ બદલાઇ રહ્યા છે નિયમો, તમે પણ જાણી લો

Driving Licence New Rules

ભારત દેશમાં અવાર નવાર લાઈસન્સ અને વાહનના કાયદામાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવે છે. સરકાર દ્વારા ગયા વર્ષ દ્વારા વાહન કાયદામાં ફેરફાર કરીને નિયમો કડક કરવામાં આવ્યા છે, જેમાં હેલ્મેટને લગતા નિયમો, એમ્બ્યુલન્સને સાઈડ આપવી વગરે બાબતમાં કડકાઈ કરવામાં આવી છે, જ્યારે હાલ સરકારે લાયસન્સ બાબતમાં નિયમોમાં ફેરફાર કર્યો છે. વાહન ચલાવનાર પાસે બધાં જ … Read more