મોદી સરકારનું સૌથી મોટું સાહસ, આ રાજ્યોને મળશે 670 ઇલેક્ટ્રિક બસો

Govt sanctions 670 electric buses

દેશમાં દિવસે-દિવસે પર્યાવરણનું પ્રદુષણ સતત વધવાના કારણે આજ રોજ મોદી સરકાર દ્વારા મોટું સાહસ કરવામાં આવ્યું છે. પર્યાવરણના પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર ખુબજ મોટું પગલું ભરવામાં આવ્યું છે. મોદી સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગને વધારવા માટે કોશિષ કરવામાં આવી છે. મોદી સરકારના ‘ ફેમ ઈન્ડિયા ’ કાર્યક્રમાંના બીજા ચરણમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને ચંડીગઢ … Read more