ચીન સરહદે સ્થિતિ વણસી: ભારતીય સેનાએ T-90 અને T-72 ટેંક ખડક્યા

ભારતીય સેનાએ T90 અને T 72 ટેંક તહેનાત કરી. તે માઈન્સ ૪૦ ડીગ્રીમાં પણ કામ કરશે. ભારતીય સેનાએ 14500 ફૂટની ઉંચાઈ પર તહેનાત કરી છે ટેંક. આ વિસ્તારમાં તાપમાન ખુબ ઠંડુ રહે છે તે વિસ્તાર ચુમાર ડેમચોક વિસ્તારમાં આ ટેન્કો તાત્કાલિક ધોરણે તહેનાત કરવામાં આવી છે. હાલ ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ સરમસીમા … Read more