આ વ્યક્તિ સાથે બપોરનું ભોજન કરવા માટે ચુકવવા પડે છે 33 કરોડ રૂપિયા, જાણો શું છે કારણ

warren buffett lunch price

શું તમે દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ વોરન બફેટ સાથે ભોજન કરવા માંગો છો? તો તમને પણ મોકો મળી શકે છે. આ માટે તમારે ઓનલાઈન વેબસાઇટ પર બોલી લગાવીને મોકો લઇ શકો છો,પરંતુ આ મોકો તમારે આ બોલી માટે બોલીની  ઈબે ની વેબ્સાઈટ પર બોલી બોલી લગાવવી પડશે. પરંતુ આ કોઈ ભોજન સસ્તું ભોજન … Read more