મેડીકલ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, સરકારે આપી દીધી ખુશ ખબર

હાલ કોરોના મહામારીના કારણે અનેક કોલેજો અને શાળાઓ બંધ છે, પરંતુ સુપ્રીમ કોર્ટે કોલેજના વર્ષની પરીક્ષાઓ ફરજીયાત યોજવાનો આદેશ કર્યો છે. આ પ્રમાણે દરેક યુનીવર્સીટીઓ પરીક્ષાઓ યોજી રહી છે. જેમાં અમુક યુનીવર્સીટીઓએ પહેલા બીજા વર્ષના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાઓના પાસ કરી દીધા છે. જ્યારે મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત સરકારે તબીબી કોલેજના વિધ્યાર્થીઓ … Read more