Mukesh Ambani Earn Million Dollars in Lockdown and Nothing Donates

તાજેતરમાં IIFL વેલ્થ હુરુન ઇન્ડિયાની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીના વધારે કમાણી કરતા દેશોના નામ જાહેર થાય છે. આ યાદીમાં ગુજરાતી વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આ લીસ્ટમાં ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગ પતિ ધીરુભાઈ અંબાણીના પુત્ર મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. હાલમાં દરેક લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં છે, અને ઘણા લોકોને ધંધામાં અને … Read more