ભારતમાં નવા સંસદ ભવનનું થશે નિર્માણ જુવો કેવું હશે નવું સંસદ ભવન
નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવશે, તેનું લક્ષ્ય 21 માસનું રાખવામાં આવેલ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એવું જણાવેલ છે કે સંસદ ભવનના નવા બિલ્ડિંગ માટે લગભગ 892 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઇ શકે તેમ છે. આ નવા સંસદ ભવનની આયુષ્ય 75 વર્ષની રહેશે તેવી ઉમ્મીદ કરવામાં આવેલ છે. જુના સંસદ ભવનની ઈમારત 8838 વર્ગ … Read more