ચીન સાથે યુદ્ધ માટે ભારતે તહેનાત કરી આધુનિક સ્વદેશી નિર્ભય મિસાઈલ

હાલ ભારત અને ચીન વચ્ચેના યુદ્ધના ભણકારાના પરિણામે ભારતે આગોતરી દરેક તૈયારીઓ ચાલુ કરી દીધી છે, જો યુદ્ધ થાય તો તાત્કાલિક વળતો પ્રહાર કરી શકાય અને દેશના સાર્વભોમત્વનું રક્ષણ કરી શકાય. હાલમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ચાલે છે, દેશના બંને દેશના સરંક્ષણ મત્રીઓ, વિદેશ મંત્રીઓ અને વચ્ચે થોડા દિવસો પહેલા રશિયામાં વાટાઘાટો … Read more