શું PayTM ગુગલ પ્લે સ્ટોર પરથી પાછું હટાવવામાં આવશે ? ફરી વખત શરુ કરી કેશબેક ઓફર

આ પહેલા ગયા અઠવાડિયે  પેટીએમ દ્વારા પેટીએમ ફર્સ્ટ ગેમ ચાલુ કરતા અને તેમાં કેશ બેક જેવી ઓફર આપતા ગુગલ દ્વારા તેના પર બેન લગાવી દેવામાં આવ્યો હતો, જેમાં ગુગલ દ્વારા સટ્ટો રમાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ તે 4 કલાકની અંદર ફરી વખત ચલુ થઇ ગયું હતું. આ પછી ગુગલ અને પેટીએમ વચ્ચે વિવાદ જામ્યો … Read more