જાપાનના નવા વડાપ્રધાનને નરેન્દ્રમોદીએ આપી શુભકામના
જાપાનમાં નવા વડાપ્રધાનના રૂપમાં સુગાની નિયુક્તિ કરવામાં આવેલ હોવાથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તેને ફોન કરીને શુભેચ્છા આપવામાં આવી છે. જયારે ભારતમાં દ્રિપક્ષીય શિખર સંમેલનનું આયોજન થવાનું છે. તે માટે જાપાનના વડાપ્રધાન સુંગાને ભારત આવવાનું આમત્રણ મોદીજીએ આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આજે જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાને ફોન કરીને વાતચીત કરી અને બંને દેશો જે … Read more