ચીન સાથે ઘર્ષણ જોતા, ભારતીય સેનાના ને મળ્યા 5 નવા રાફેલ ફાઈટર

Rafale Multirole Combat Fighter

ભારતમાં ગયા મહીને જ 5 નવા રાફેલ જેટ વિધિવત રીતે સેનામાં સમાવ્યા હતા, તો આજે ફરી બીજા 5 રાફેલ ભારતીય સેના માટે તૈયાર થઇ ગયા છે, અને તેની સોંપણી ભારતને કરી દીધી છે. આ 5 નવા રાફેલ ફ્રાંસ દ્વારા ભારતને આપી દેવામાં આવ્યા છે, જોકે હાલ ફ્રાન્સમાં છે, આ રાફેલ ઓક્ટોબરમાં ભારતમાં પહોંચી જશે. આ … Read more