ગુજરાતના આ મોટા શહેરમાં લાગુ કરી નાખી 144 ની કલમ. જાણો શું છે કારણ ?

Section 144 Apply

ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં રાજ્યમાં દૈનિક કેસોના આકડા દિવસે દિવસે વધતા જાય છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને હવે પછી વડોદરામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં આં મોટા શહેરોમાં કોરોનાના ભોગમાં નાગરિકો અને તબીબી સ્ટાફ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. કોરોનાના પરિણામે અનેક લોકોના ધંધા અને નોકરી બંધ … Read more