શું તમારા શરીરમાં આ વિટામીન છે તો, કોરોનાનો ખતરો અડધોઅડધ ઘટી જાય છે

હાલમાં દેરક લોકો માટે કોરોના ખતરા રૂપ છે, જેમાય ખાસ કરીને વૃદ્ધ, નાના બાળકો તેમજ બીમાર વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, ક્યારેક સામાન્ય આરોગ્ય વાળો વ્યક્તિ પણ કોરોનાથી મૃત્યુ પામે છે માટે કોરોનાના સંક્રમણથી બચવા માટે ખુબ કાળજી રાખવી જોઈએ. પરંતુ હાલ થયેલા એક સંસોધનમાં જાણવા મળ્યું છે કે જે દર્દીઓમાં વિટામીન Dની … Read more